More

State News

SoU રેડિયો યુનિટી 90 FMની નવતર પહેલ:સંસ્કૃત દિવસ પર આખો દિવસ રેડિયો સંસ્કૃત ભાષામાં પ્રસારણ કરવામાં આવશે

By Team IAV August 5, 2022 No Comments 1 Min Read

સ્થાનિક – આદિવાસી યુવક/યુવતી બન્યા સંસ્કૃત રેડિયો જૉકી 67 દિવસ સુધી સંસ્કૃત ભાષાની ઘનિષ્ઠ તાલીમ અપાઇ ગુજરાત પ્રવાસનને વૈશ્વિક ફલક પર લઇ જનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં રેડિયો યુનિટી 90 FM લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહીં સ્થાનિક આદિવાસી યુવક અને યુવતીઓ આર.જે બનીને પ્રવાસીઓનું મનોરંજન અને જ્ઞાનવૃદ્ધિ કરાવે છે. તેમના ઉત્સાહમાં ઉમેરો કરવા અને સંસ્કૃત ભાષાનું મહત્વ વધારવા માટે 12 ઓગસ્ટના ‘વિશ્વ સંસ્કૃત દિવસ’ પર આખો દિવસ રેડિયો…

Continue Reading

વડોદરામાં બુટલેગર ને ત્યાં દરોડા ટાણે SMC ની ટીમ પર પથ્થર-દંડા વડે ટોળાનો હુમલો, 8 લોકો સામે ફરિયાદ નોંધાઇ

By Team IAV April 11, 2022 No Comments 1 Min Read

● ગુનેગારોમાં તથા ખોટું કરનારાઓમાં જેમનો ફફડાટ છે તેવા નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલમાં મુકવામાં આવ્યા ● ગતરોજ વડોદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઉર્મી સ્કુલ પાછળ દરોડા પાડ્યા હતા ● દરોડામાં ટોળાએ પોલીસ પર પથ્થર-દંડા વડે હુમલો કરી મુદ્દામાલ અને અટકાયત કરેલા ઇસમને છોડાવી ગયા,સમગ્ર મામલે સમા પોલીસ સ્ટેશનમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઇ નિર્લિપ્ત રાયને સ્ટેટ મોનીટરીંગ સેલમાં મુક્યા બાદથી રાજ્યમાં ઠેર ઠેર દારૂ અને જૂગારના ધામો પર દરોડા…

Continue Reading

જાહેર સ્થળોએથી નોન-વેજ ની લારીઓ હટાવવાના નિર્ણય પર વધી રહેલા વિવાદ પર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નું નિવેદન વેજ-નોન-વેજની કોઈ વાત નથી, જે ઈચ્છે તે ખાઈ શકે છે.(VIDEO)

By Team IAV November 15, 2021 No Comments 0 Min Read

‘જેને જે ખોરાક ખાવો હોય તે ખાઈ શકે છે અમને કોઈ જ વાંધો નથી, લોકો શું ખાય છે તેનાથી સરકારને પ્રશ્ન ના હોય’ ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ લારી હોય તો તે પાલિકા-મહાનગરપાલિકા હટાવી શકે છે.   આખી ઘટના રાજકિય બનતા રાજયની કાયદોની વ્યવસ્થાની સ્થિતિ બગડે તેવી સ્થિતિ નિર્માણ થતાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આણંદ ખાતેના કાર્યક્રમમાં સ્પષ્ટતા કરતા સ્પષ્ટ થયુ કે તેમના નેતાઓ કોમી ગણતરીના આધારે ભલે નિવેદન કરતા હોય…

Continue Reading

મુખ્યમંત્રી ના આગમન પહેલા શું વેકસીન ગ્રાઉન્ડ પર દુષ્કર્મ કરનાર આરોપીઓ પકડાશે ? શહેરભરમાં ચર્ચા

By Team IAV November 15, 2021 No Comments 0 Min Read

● આવતીકાલે રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. ● જેને લઇને આવનારા 24 કલાકમાં વેક્સીન ગ્રાઉન્ડમાં થયેલા દુષ્કર્મ મામલે શું કાર્યવાહી થઇ રહી છે તેના પર સૌ કોઇની નજર છે. આવતી કાલે રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવશે. તે પહેલા ચકચારી દુષ્કર્મ મામલે આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. અગાઉ વડોદરાના હાઇપ્રોફાઇલ કેસમાં નાસતા ભાગતા ફરતા…

Continue Reading

નવસારીની યુવતી પર વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્ય સાથે મળીને આચર્યું દુષ્કર્મ

By Team IAV November 13, 2021 No Comments 1 Min Read

● નવસારીની યુવતી પર વડોદરામાં દુષ્કર્મ કેસ ● વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્ય સાથે મળીને આચર્યું દુષ્કર્મ. દિવાળીના દિવસે વલસાડમાં ટ્રેનના ડબ્બામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને નવસારીની વિદ્યાર્થીની એ કરેલી આત્મહત્યા કેસમાં તેણીની ડાયરીની નોંધ બોલી રહી છે. વડોદરામાં ભણતી અને એક ખાનગી સંસ્થામાં કામ કરતી નવસારીની યુવતી પર વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રિક્ષા ચાલકે અન્ય સાથે મળીને આચર્યું દુષ્કર્મ . આ ઘટનામાં પોલીસે એ યુવતી ને મદદ કરનાર બસ ડ્રાઈવરને શોધી…

Continue Reading
Load More Posts
error: Content is protected !!