More

Other News

યુનાઇટેડ વે ગરબાના સંચાલકોએ હવે કોર્ટના ધક્કા ખાવા પડે તો નવાઇ નહિ, જાણો કોણે અને કયા મામલે ફરિયાદ નોંધાવી

By Team IAV September 27, 2022 No Comments 0 Min Read

કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે વડોદરાના પ્રખ્યાત યુનાઈટેડવે ના ગરબા માટે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ ગઈ કાલે નવરાત્રીના પહેલા જ દિવસે યુનાઈટેડ વે ના ગરબા ગ્રાઉન્ડમાં પહોંચતાની સાથે ખેલૈયાઓ નિરાશ થયા હતા. ગરબા ગ્રાઉન્ડમાં સાફ સફાઈના અભાવે મોટી મોટી કાંકરીઓ વાગતા ખેલૈયાઓએ લયબદ્ધ નારા લાગ્યા હતા. ખેલૈયાઓ દ્વારા કરવામાં આવેલી નારેબાજીનો વાયરલ થઇ રહ્યો છે. ત્યારે આ…

Continue Reading

વડોદરા શહેર પોલીસના રમતવીરો એ રંગ રાખ્યો:રાજ્ય કક્ષાની રમત હરીફાઈમાં જીતી લીધાં ૧૫ થી વધુ ચંદ્રકો…

By Team IAV November 29, 2021 No Comments 0 Min Read

૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સ માં ગણવેશધારકોએ વગાડ્યો વડોદરાનો ડંકો…વડોદરા શહેર પોલીસના રમતવીર જવાનો અને અધિકારીઓ એ રાજ્ય કક્ષાની સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ૧૫ જેટલાં ચંદ્રકો જીતી લઇને રંગ રાખ્યો છે.તાજેતરમાં દ્વારકા જિલ્લામાં રમાયેલી ૪૦ મી સ્ટેટ માસ્ટર એથલેટિક્સમાં આ ગણવેશધારીઓએ શહેર પોલીસ દળનું નામ રોશન કર્યું છે. તાજેતરમાંતા ૨૭-૨૮ નવેમ્બર 2021 ના રોજ દ્વારકા જિલ્લા ખાતે ૪૦મી સ્ટેટ માસ્ટર એથેલેટિક્સ ચેમ્પિયનશિપ 2021 યોજવામાં આવી જેમાં ઉમર ના આધારે અલગ અલગ ઓપન…

Continue Reading

આ જ તો છે સંસ્કારી નગરી વડોદરા, તરછોડાયેલા નિસહાય વૃદ્ધોની દિવાળી કળિયુગના શ્રવણે સુધારી

By Team IAV November 3, 2021 No Comments 1 Min Read

શ્રવણ સેવા દ્વારા નિસહાય વૃદ્ધોને આપવામાં આવતા જમવાની ખાસીયત એવી છે કે જેવું આપણે જમવાનું પસંદ કરીએ છીએ, તેવી જ ગુણવત્તાવાળું જમવાનું પુરૂ પાડવામાં આવે છે આ વર્ષે 30 જેટલા વૃદ્ધો નવા જોડી કપડાં અને ચપ્પલ પહેરી તથા અમારા દ્વારા આપવામાં આવેલા મિષ્ઠાન અને ફરસાણ આરોગીને નવા વર્ષને વધાવશે – નિરવ ઠક્કર નિસહાય વૃદ્ધો માટે નાનકડો મેકઓવર, નવા નક્કોર કપડાની એક જોડી, હાઇજીન કીટ, મિષ્ઠાનનું બોક્સ આપવાનો નિર્ણય લીધો 10…

Continue Reading

કિરણ મોટર્સ માં લાઈફ ટાઈમ ટેક્સ વસૂલી ૪.૩૯ લાખ વગે કરતા , ૯ કર્મચારી ઓ સામે ગુનો દાખલ

By I am Vadodara September 30, 2020 No Comments 0 Min Read

મુજમહુડા વિસ્તારમાં અક્ષર ચોક પાસે આવેલા કિરણ મોટર્સ શો રૂમમાંથી કાર ખરીદનાર ગ્રાહકો પાસેથી કોર્પોરેશનના આજીવન કર પેટે ઉઘરાવેલા ૪.૩૯ લાખથી વધુની રકમ શો રૂમના જ યુવતી સહિત ૯ કર્મચારીઓએ બોગસ રસીદો બનાવીને બારોબાર ચાંઉ કરી જતા આ બનાવની કોર્પોરેશનના વોર્ડ-૬ના ઓફિસરે ઉક્ત હગ કર્મચારીઓ વિરુધ્ધ જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મુજમહુડારોડ પર આવેલા કિરણ મોટર્સ નામના કારના શો રૂમમાં કોઈ ગ્રાહક કાર ખરીદવા માટે આવે ત્યારે તેને…

Continue Reading
error: Content is protected !!