More

Vadodara City

EducationHistory

પ્રોજેકટ ટેક ઉડાન: રાજ્ય માં પ્રથમ વાર આંગણવાડીમાં ભણતા ભૂલકાઓ કોમ્પ્યુટર થકી ભણાવી “સ્માર્ટ” બનાવવાનો અનોખો પ્રયાસ

By I am Vadodara March 2, 2024 No Comments 0 Min Read

વડોદરા, તા. 2 માર્ચ રાજ્યમાં પ્રથમ વખત વડોદરામાં સેવા મનોરથ સમિતી (SMS) દ્વારા પ્રથમ વખત આંગણવાડીમાં પ્રોજેક્ટ ટેક ઉડાન શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આંગણવાડીમાં ભણતા બાળકો માટે ઇન્ટરનેટ સહિત કોમ્પ્યુટર લેબ ખોલવામાં આવી છે. આયોજક દિપ પરીખ જણાવે છે કે, વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકની સાથે કોમ્પ્યુટર થકી ઝડપથી શીખે, અને તેમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાંખશે તેવો અમને વિશ્વાસ છે. વડોદરામાં અગોરામોલ પાછળ આવેલી આંગણવાડીમાં રાજ્યની પ્રથમ કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં…

Continue Reading

દિવાળી પર્વ પર લેબલ જોયા વગર લીધેલી મીઠાઇ લાભપાંચમ સુધી પણ નહિ ચાલે, એક્સપાયરી ડેટ જોવામાં ગફલત ખાધી તો પૈસા પડી જશે

By I am Vadodara November 8, 2023 No Comments 0 Min Read

દેશભરમાં દિવાળીની અલગ જ રોનક જોવા મળી રહી છે. આ પર્વ નિમિત્તે રોશની કરવી, નવા કપડાં ખરીદવા માટે માર્કેટમાં કિડીયારૂ ઉભરાય છે. ત્યારે આ પર્વ પર મીઠાઇ ખાઇ અને ખવડાવીને મીઠી શુભેચ્છાઓ પાઠવવાનું ચલણ હાલના દિવસોમાં વધ્યું છે. ત્યારે વડોદરાના જાગૃત નાગરિક દ્વારા કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે હનુરામ સ્વીટ્સના સ્ટોલ પરથી મીઠાઇ ખરીદી હતી. દિવાળી પર્વ પર ખરીદેલી મીઠાઇની એકસપાયરી ડેટ એક અઠવાડિયામાં પુર્ણ થતી હોવાથી તેઓ આશ્ચર્યમાં…

Continue Reading

વડોદરાના કોમ્પલેક્ષ નીચે પાર્ક કરેલી કાર પર ઉપર પથ્થર અને લાકડા નું માળખું ફેંકાયું ,જવાબદારને કહેવા જતા મળી ધમકી, જુઓ ઘટનાના LIVE CCTV

By I am Vadodara October 30, 2023 No Comments 0 Min Read

વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાંડિયાબજારમાં રહેતા શખ્સનો ત્રાસ એ હદે વધી ગયો છે કે, તે પાર્ક કરેલી કાર પર ઉપરથી પથ્થર અને લાકડાનું માળખું ફેંકી રહ્યો છે. આ ઘટના સ્પષ્ટ રીતે સીસીટીવીમાં જોઇ શકાય છે. આ અંગે રાવપુરા પોલીસ સ્ટેશન કારના નુકશાનનો ભોગ બનનારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. 26, ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી અરજી બાદ હજી સુધી કોઇ કાર્યવાહી…

Continue Reading

વડોદરાનું અલકાપૂરી ગરનાળુ સમારકામની વાટ જોઇને બેઠું છે, પાલિકા કે રેલવે તંત્ર જલ્દી જવાબદારી નક્કી કરે તે જરૂરી

By Team IAV June 19, 2023 No Comments 0 Min Read

વડોદરાનું રેલવે ગરનાળાની જાળવણીમાં તંત્ર ઉણુ ઉતર્યું છે, આ વાતના અહિંયાથી પસાર થતા લોકો રોજ સાક્ષી બને છે. ચોમાસામાં પાણી ભરાઇ જવાથી લઇને ગટરની દુર્ગંધ મારવી અહિંયાની વર્ષો જૂની ખાસીયતોમાં સામેલ છે. ત્યારે કોની બેદરકારીને કારણે ગરનાળું આ પરિસ્થીતીમાં મુકાયું છે, તેને લઇને સોશિયલ મીડિયાની માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર ચર્ચા છેડાઇ જવા પામી છે. જેમાં સામાન્ય નાગરીકે ફરિયાદ કરતા રેલવેએ આ જવાબદારી પાલિકાની હોવાનું જણાવ્યું જ્યારે પાલિકાના કમિશનરે સ્પષ્ટતા…

Continue Reading

ફાધર્સ ડે સ્પેશિયલ: દિકરાનું ભણતર ન બગડે તે માટે વડોદરાના ફૂટપાથ પર રહી પિતાએ વર્ષો સુધી તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો

By Team IAV June 18, 2023 No Comments 0 Min Read

સંતાનો માટે માતા-પિતા બંનેનું મહત્વ સરખું હોય છે. પરંતુ માતા વિશે વધુ લખાયુ, કહેવાયું છે તેટલું પિતા વિશે નથી કરાયું. જેથી તેમનું બલિદાન સામાન્ય રીતે માતાની તુલનામાં ઓછું આંકવામાં આવે છે. પરંતુ ફાધર્સ ડે પર વડોદરાના પિતાના બલિદાનની કહાની તમારૂ દિલ દહેલાવી દે તેવી છે. માતાના અવસાન બાદ પુત્રનું ભણતર ન બગડે તે માટે પિતાએ ફૂટપાથ પર રહી તડકો, છાંયડો અને વરસાદ વેઠ્યો હતો. આજે પુત્ર ધો. 8 માં અભ્યાસ…

Continue Reading
Load More Posts
error: Content is protected !!