ગુજરાતની એકમાત્ર ખ્યાતનામ યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MSU)નો દેખાવ કથળવા લાગ્યો છે. ઓવરઓલ રેન્કિંગમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનો દેખાવ ઉતરીને 151થી 200ના સ્લેબમાં પહોંચી ગયો છે. આ વર્ષના પ્રારંભમાં તે 100થી 151ના સ્લેબમાં જતી રહી છે. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના રેન્કિંગની જાહેરાત કરવામાં આવી હતી. તેમા દેશભરમાં સાત હજારથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સને આવરી લેવાયા હતા. તેમા વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીનું NIRF રેન્કિંગ ઓવર ઓલ કેટેગરીમાં…
Continue Reading