શહેરના પોલીસ કમિશનર ડો. શમશેરસિંગ એક ટેક્નોક્રેટ અધિકારી છે. તાજેતરમાં એક યુવતીને અકોટા – દાંડિયા બજાર બ્રિજ પર મોર્નિંગ વોક દરમિયાન આધેડ રોમિયો દ્વારા પરેશાન કરવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસની શી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય કાર્યવાહીના અભાવે આધેડ રોમિયોએ તેની રોમિયોગીરી ચાલુ જ રાખી હતી. કોઈ રીતે ત્રસ્ત યુવતિ એ મામલે પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંગ નો સંપર્ક કરી ને સમગ્ર વિગતો જણાવી હતી….
Continue Reading