More

#વડોદરા : PCB ટીમ દ્વારા 750 ગ્રામ ગાંજો ઝડપાયો, બે યુવક અને બે યુવતીની અટકાયત

By Team IAV November 16, 2021 No Comments 0 Min Read

વડોદરામાં અલગ અલગ 2 જગ્યાએથી 750 ગ્રામ ગાંજો ઝડપાયો

● ક્લીન વડોદરા અભિયાન અંતર્ગત 2 યુવક અને 2 યુવતી ની કરાઈ અટકાયત.

ક્લીન વડોદરા અભિયાન અંતર્ગત વડોદરા શહેર ની PCB દ્વારા 2 છોકરા 2 છોકરી સહિત આશરે 250 ગ્રામ ગાંજો OP રોડ ખાતે આવેલ આવિષ્કાર કોમ્પ્લેક્સ ના બેઝમેન્ટ માંથી ઝડપી પાડ્યો હતો.

PCB ના પી.આઈ જતીન પટેલ સહિત ટીમ વધુ કામગીરી હાથ ધરવા માં આવી, જેપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શકીલા પાર્ક સોસાયટીના ઘર માં તપાસ તપાસ દરમિયાન આશરે બીજો 500 ગ્રામ જેટલું ગાંજો ઝડપાયો,

ગોત્રી અને જેપી પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.અને નાઈટ પેટ્રોલિંગ માં ફરજ બજાવતા ડી સ્ટાફ ની કામગીરી પર પણ મોટા સવાલ ઉઠ્યા હતા.

PCB દ્વારા યુવક અને યુવતીને ધરપકડ કરી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!