જીવન ટુંકાવનાર પારૂલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો વિદ્યાર્થી પારુલ યુનિવર્સટીમાં કમ્પ્યુટર એન્જીન્યરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી ત્રણ દિવાસ અગાઉ જ ભાડાના મકાનમાં રહેવા આવ્યો હતો પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી પારુલ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગઈ કાલે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામી હતી. વિદ્યાર્થી મુળ બનાસકાંઠાનો હતો અને અહિંયા ભાડાના ઘરમાં રહેતો…
Continue Reading