દર વર્ષે જ્યારે સાર્વજનિક ગણેશ ઉત્સવની વાત આવે ત્યારે આપણું મન કોઈને કોઈ પ્રકારના ભાવને વશ થઇને, જાણતા-અજાણતાં એવું આયોજન કરી બેસે છે જેના કારણે કૈલાસ નિવાસી ગણેશજીને પ્રિય એવા પર્યાવરણને નુકશાન પહોંચે છે. આથી પર્યાવરણને બને તેટલું ઓછું નુકશાન થાય, લોકમાન્ય બાળગંગાધર તિળકે જે હેતુથી આ ઉત્સવને સાર્વજનિક રીતે ઉજવવાનો શરૂ કર્યો તે હેતુ પણ જળવાય, તથા મુર્તિકારોને પણ અન્યાય ન થાય એવી રીતે આપણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવવાની…
Continue Reading