● ગુજરાત સરકાર ટૂંક સમયમા ઇન્ટરનેશનલ ફેસલેસ ડ્રાઇવિંગ લાયસન્સ કરશે લોન્ચ ● ગુજરાતમા મેળવેલ ડ્રાઇવિંગ લાયસન્સ સમગ્ર વિશ્વમાં વેલીડ ગણાશેઆ લાયસન્સ ઓનલાઇન અરજી કરીને ઘરે બેઠા મેળવી શકાશે જેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હશે – તેમણે ઇન્ટરનેશનલ ડ્રાઇવિગ લાયસન્સ માટે અલગથી ટેસ્ટ આપવાની જરુર નહી રહે લોકલ ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવનારાઓ ઘરે બેઠા ઓનલાઇન એપ્લાય કરીને મેળવી શકશે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ વિદેશમાં ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયા છે માથાનો દુખાવો અને ટ્રાન્સપોર્ટેશન છે ઘણું…
Continue Reading