પાર્થ બી. પંડ્યા (WatchGujarat).રાજ્યભરમાં યોજાયેલી પાલિકાની ચૂંટણીને ગતરોજ 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે વડોદરાવાસીઓના મતથી ચૂંટાઈને આવેલા કોર્પોરેટર કેટલા સક્ષમ છે તેવી અનેક કરતૂતો સામે આવી ચૂકી છે. ભાજપના એક કોર્પોરેટર પર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતાના મળતીયાઓને ઘર અપાવવાના આરોપ લાગ્યા છે તો ભાજપના એક કોર્પોરેટરે વેરાન વગડા જેવી પોતાની જગ્યાની બાજુમાં પાક્કો રોડ બનાવી પોતાની જમીનના ભાવ ઊંચા કરી દીધા છે. ત્યારે હવે મહિલા કોર્પોરેટર છાયા ખરાદીની પુત્રીએ…
Continue Reading
હે- વડોદરામાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધની સેવાચાકરી કરી ભાજપના મહિલા કોર્પોરેટરની પુત્રીએ જાણ બહાર જ વિલ બનાવી લીધુ…